મારો અવાજ,
રાજસ્થાનું પાણી ગુજરાત માટે ચિંતાજનક ! કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ ખોલાયા 128 ગામ પર સંકટ.
મહીસાગરના કડાણા ડેમમાં પાણીની અધધ આવકે ચિંતા વધારી છે. કડાણા ડેમના 12 ગેટ 10 ફુટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું રહ્યું છે.
ઉપરવાસના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા આવકની વધી છે. હાલ રાજેસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 1,63,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં હાલ 2,30,000 કયુસેક પાણી હાલ છોડવામાં આવ્યું છે. જેના પગલે ઉપરવાસમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે.