મારો અવાજ,
ખેરાલુ તાલુકાના લીમડી ગામમાં જુગાર રમતા શકુનિઓ ઝડપાયા. લીમડી ગામમાં ઠાકોર વિનુજી ભાથીજી પોતાના ગરમા બહારના માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની ખાનગી હકીકતના આધારે ઘરની બાજુના છાપરામાં ખેરાલુ પોલીસ કોન્સ્ટેબલ વિજયજી ઠાકોરે રેઈડ કરતા 3 જુગારીયો ને રોકડ રકમ 3340, મોબાઈલ નંગ 2રૂ.5500 કુલ 8840 નો મુદ્દામાલ ઝડપ્યો હતો. ઝડપાયેલ જુગારરિયો માં વિનુજી ભાથીજી હરચંદજી ઠાકોર લીમડી, ગોબરજી સુનાજી વલાજી ઠાકોર જગાપુરા, વડનગર, અશ્વિનજી પારખાનજી પ્રધાનજી ઠાકોર લીમડી ઝડપાયા..