મારો અવાજ,
નિરોણા ગામ માં આંખો ના તમામ રોગો ના મેગા કેમ્પ માં તદન ફ્રી સારવાર અને આંખ નાં તમામ નિશુલ્ક ઓપરેશન નો લાભ ૧૨૫ જણા એ લીધો અને ૩૬ જણા ના ઓપરેશન કરી અપાશે.
આ કેમ્પ ના આયોજન , વ્યવસ્થા,પ્રચાર પસાર માં નલિયા ગાયત્રી પરિવાર ના હરેશ ભાઇ ઠક્કર, કે સી આર સી ના કો નેટર પચાણ ભાઇ ગઢવી, નિરોના માં સરપંચ શ્રી તથા તેમની ટીમ અને ગામના અગ્રણીઓ નો મુખ્ય સહયોગ રહ્યો હતો. રિપોર્ટર રમેશ મહેશ્વરી ગામ નીરોણા તાલુકો નખત્રાણા

अगली पोस्ट