પકડાયેલ ઇસમોના વારાફરથી નામઠામ પુછી તેઓની અંગ ઝડતી કરતાં લખોનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
(૧) મોમીન સાજીદઅલી ગુલામઅલી લલ્લાભાઇ ઉવ.૩૨ રહે શેખપુર મસ્જદની પાછળ તા વડનગર જી. મહેસાણાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતીકરતાં તેની પાસેથી રોકડ રૂ.૪૧૨૦/- તથા એક સિલ્વર કલરનો આઇફોન ઇલેવન જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં ૯૯૦૪૫-૦૧૮૭૫ નો કિ.રૂ. ૩૦,૦૦૦/- નો મળી આવેલ
(૨) ઠાકોર મહેશજી વિરાજી અમરાજી ઉ.વ.૨૨ રહે.ડાબુ સુઢીયાપરૂ તા-વડનગર વાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી રોકડ રૂ.૨૦૦૦/- તથા એક વીવો કંપનીનો વાય-૨૦ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૭૨૮૪૮૪૪૫૮૫ નુ જે કિ.રૂ.૩૦૦૦/- નો મળી આવેલ
(૩) ઠાકોર રણજીતજી દશરથજી સોમાજી ઉ.વ.૨૦ રહે લીમડી ઉગમણોવાસ તા-ખેરાલુ જી.મહેસાણા વાળો હોવાનુ જણાવેલ જેની પાસેથી એક સેમસંગ કંપનીનો વાદળી કલરનો એ-૫૧ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૭૫૬૭૫૧૨૯૩૯ નો જે કિ.રૂ.૩૦૦૦/- નો મળી આવેલ
(૪) ઠાકોર સંજયજી દીલુજી અજમલજી ઉ.વ.૨૩ રહે.કમાલપુર તા વડનગર જી.મહેસાણા વાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતાં જેની પાસેથી એક રેડમી કંપનીનો આસમાની કલરનો રેડ મી નોટ-૮ પ્રો મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં ૯૨૬૫૪૪૭૧૫૪ તથા બીજુ સીમ જીયો કંપનીનુ નં.૯૫૭૪૪૫૦૬૪૬ જે કિ.રૂ.૨૫૦૦/- નો મળી આવેલ તેમજ એક હીરો હોન્ડા કંપનીનુ મોટર સાયકલ જેનો રજી. નંબર-જી.જે-૨ એ.એમ ૪૫૬૬ નુ જેની કીરૂ.૧૫,૦૦૦ નુ મળી આવેલ
(૫) ચૌહાણ વિપુલજી અમૃતજી દીવાનજી ઉ.વ.૨૬ રહે.સુદ્રાસણા તા.ઇડર જી.સાબરકાંઠા વાળો હોવાનુ જણાવેલ જેની અંગઝડતીમાંથી રોકડ રકમ રૂ. ૨૩૦/- મળી આવેલ એક ઓપો કંપની નો રેનો-૨ એફ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૯૬૩૮૦૩૭૦૯૧ જે કિ.રૂ.૨૫૦૦/- નો મળી આવેલ તેમજ એક બજાજ કંપનીનુ પલ્સર મોટર સાયકલ જેનો રજી. નંબર-જી.જે-૦૯ સી.યુ.૭૪૩૫ નુ જેની કીરૂ.૨૦,૦૦૦ નુ મળી આવેલ
(૬) મોમીન નજરમહંમદ હબીબભાઇ સાઉદીભાઇ ઉ.વ.૪૨ રહે.શેખપુર તા-વડનગર જી. મહેસાણાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતાં જેની પાસેથી ઓપો કંપનીનો એફ.-૧૫ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૯૬૨૪૮૭૩૫૪૦ જે કિ.રૂ.૨૫૦૦/- નો મળી આવેલ
(૭) ઠાકોર જગદીશજી પોપટજી ફુલાજી ઉ.વ.૨૨ રહે.મલારપુરા તા ખેરાલુ જી.મહેસાણા વાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતાં રોકડ રકમ રૂ.૩૪૦/-મળી આવેલ તેમજ જેની પાસેથી વીવો કંપનીનો વાય-૨૧ ઇ.મોબાઇલ જેમાં વોડાફોન કંપનીનુ સીમકાર્ડ નં. ૮૩૪૭૫૫૮૫૦૪ જે કિ.રૂ.૩,૦૦૦/- નો મળી આવેલ તેમજ બીજો એક વીવો કંપનીનો વીવો-વાય-૫૩ જેમાં વોડાફોન કંપનીનુ સીમકાર્ડ નં ૯૫૭૮૦૭૦૫૩૦/- નો કિ.રૂ.૩૦૦૦/- નો મળી આવેલ તેમજ એક હીરો હોન્ડા કંપનીનુ મોટર સાયકલ જેનો રજી. નંબર-જી.જે-૦૨ સી.કયુ.૮૯૧૪ નુ જેની કીરૂ.૧૫,૦૦૦ નુ મળી આવેલ
(૮) ઠાકોર જીગરજી દશરથજી મોહનજી ઉ.વ.૨૨ રહે. રહે.સુદ્રાસણા તા.ઇડર જી.સાબરકાંઠા વાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતાં જેની પાસેથી એક રીયલ-મી કંપનીનો વાદળી કલરનો ૫- પ્રો મોબાઇલ જેમાં જીયો કંપનીના બે સીમકાર્ડ નં (૧) ૬૩૫૩૧૯૦૭૪૨ તથા (૨) ૯૭૭૩૧૫૨૧૨૫ ના કિ.રૂ.૩૦૦૦/- મળી આવેલ
(૯) ઠાકોર ધર્મેન્દ્રજી અજમલજી જવાનજી ઉ.વ.૨૩ રહે.ઉંડણી તા.વડનગર જી.મહેસાણા વાળો હોવાનુ જણાવેલ જેની પાસેથી એક એમ.આઇ કંપનીનો સફેદ કલરનો એ-૧ મોબાઇલ જેમાં જીયો કંપનીના બે સીમકાર્ડ નં-૯૦૨૩૫૮૨૪૮૯ તથા ૭૪૮૭૦૨૪૯૨૪ નો કિ.રૂ.૩૦૦૦/- નો મળી આવેલ તેમજ એક હીરો સ્પેન્ડર કંપનીનુ મોટર સાયકલ જેનો આર.ટી.ઓ રજી.નં-જી.જે ૦૨ ડી.જી ૫૭૦૨ કીરૂ. ૧૫૦૦૦/ નુ મળી આવેલ
(૧૦) ઠાકોર રોહીતજી ઉદાજી ધુળજી ઉ.વ.૨૨ રહે.ડાબુ તા વડનગર જી. મહેસાણા વાળો હોવાનુ જણાવેલ જેની અંગઝડતી કરતાં જેની પાસેથી એક એમ.આઇ કંપનીનો રેડ-મી નોટ-૮ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૯૫૭૪૬૫૧૪૭૫ નો કિ.રૂ.૩૦૦૦/- નો મળી તથા એક હીરો સ્પેન્ડર કંપનીનુ મોટર સાયકલ જેનો આર.ટી.ઓ રજી.નં-જી.જે ૩૮ એ.ઇ ૭૯૧૮ કીરૂ. ૧૫૦૦૦/ નુ મળી આવેલ
(૧૧) ઠાકોર કરણસિહ રૂપસંગજી ભીખાજી ઉવ-૨૨ રહે કમાલપુર તા વડનગર જી. મહેસાણાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા જેની પાસેથી એક વીવો કંપનીનો વાય-૨૧ નો મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૭૭૭૯૦૪૨૯૭૩ નો કિ.રૂ.૩૦૦૦/- નો મળી આવેલ
(૧૨) ઠાકોર અનીલજી પ્રહલાદજી સોમાજી ઉવ-૨૨ રહે સબલપુર નાનોવાસ તા વડનગર જી. મહેસાણાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા જેની પાસેથી એક એમ.આઇ કંપનીનો સફેદ કલરનો વાય-૨ નો મોબાઇલ જેમાં વોડાફોન કંપનીનુ સીમકાર્ડ નં.૭૬૯૮૧૯૬૦૯૫ તથા જીયો કંપનીનુ સીમકાર્ડ નં-૭૦૪૩૪૦૬૮૪૯ નો કિ.રૂ.૩૦૦૦/- નો મળી આવેલ
(૧૩) ઠાકોર પરેશજી દીનેશજી ચહેરાજી ઉવ-૨૧ રહે સબલપુર નાનોવાસ તા વડનગર જી. મહેસાણાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા જેની પાસેથી એક વીવો કંપનીનો વીવો વાય-૨૦ જી. સિલ્વર કલરનો મોબાઇલ જેમાં વોડાફોન કંપનીનુ સીમકાર્ડ નં.૯૯૦૪૬૫૪૩૫૩ કીરૂ. ૩૦૦૦/નો મળી આવેલ
(૧૪) ઠાકોર પ્રકાશજી રવચંદજી રામાજી ઉવ-૨૧ રહે કહીપુર તા વડનગર જી. મહેસાણાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા જેની પાસેથી એક ઓપો કંપનીનો એ.૯-૨૦-૨૦ મોબાઇલ જેમાં એરટેલ કંપનીનુ સીમકાર્ડ નં.૭૬૯૮૩૪૯૦૧૧ કીરૂ. ૨૫૦૦/-નો મળી આવેલ
(૧૫) રાવળ વિશાલકુમાર રમેશભાઇ છગનભાઇ ઉવ-૨૨ રહે વલાસણા તા વડનગર જી. મહેસાણાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા જેની પાસેથી એક ઓપો કંપનીનો ઓપો-એ-૩૧ મોબાઇલ જેમાં એરટેલ કંપનીનુ સીમકાર્ડ નં.૯૬૬૨૯૫૪૯૮૧ નો કીરૂ.૨૫૦૦/-મળી આવેલ
(૧૬) ઠાકોર જીતેન્દ્રજી બાબુજી લવજીજી ઉવ-૨૩ રહે ડાબુ તા ઇડર જી. સાબરકાંઠાવાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા જેની પાસેથી રોકડ રકમ ૧૫૦૦/-મળી આવેલ તેમજ એક ઓપો કંપનીનો એ-૧૫ એસ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૬૩૫૪૫૭૨૭૧૬ કીરૂ ૨૫૦૦/-તથા એક બીજો રેડમી-કંપનીનો ૮-એ-ડ્રયુઅલ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં-૭૦૪૬૭૫૪૦૯૦ કીરૂ.૩૦૦૦/-તેમજ હીરો સ્પેન્ડર કંપનીનુ મોટર સાયકલ જેનો આર.ટી.ઓ રજી.નં- જી.જે -૦૨ ડી.કે ૭૧૫૭ કીરૂ.૧૫,૦૦૦/નોમળી આવેલ
(૧૭) ઠાકોર જગદીશજી ત્રિકમજી અગરાજી ઉવ-૨૫ રહે લીમડી આથમણોવાસ તા-ખેરાલુ જી. મહેસાણા વાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા જેની પાસેથી રીયલ મી કંપનીનો રીયલ મી-૯ મોબાઇલ જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ નં.૭૩૫૯૭૮૯૦૪૯ કીરૂ.૩૦૦૦/-નો મળી આવેલ
(૧૮) ઠાકોર જગદીશજી પુંજાજી ચતુરજી ઉવ-૨૭ રહે કમાલપુર તા-ઇડર જી. સાબરકાંઠા વાળો હોવાનુ જણાવેલ જેની અંગ જડતી કરતા એક ઓપો કંપનીનો એ-૫૩ મોબાઇલ જેમાં વોડાફોન કંપનીનુ સીમકાર્ડ નં.૬૩૫૯૨૫૮૩૯૪ કીરૂ.૨૫૦૦/-નો મળી આવેલ
જે મોબાઇલમાં માર્કેટ પલ્સ(Market Pulse)નામની એપ્લીકેશનમાં મોબાઇલ નંબર ડાઉનલોડ કરી મોબાલમાં શેરબજારનીવધઘટની શીટો ચાલુ હતી જે મોબાઇલ પંચનામાની વિગતે કબ્જે લીધેલ.
નંબર કોમ્પ્યુટર ટાઇપ કરેલા કાગળો મળી આવેલ જેની કિ.રૂ.૦૦/૦૦ની ગણાય તેમજ ત્રણ ચોપડા મળી આવેલ જેમાં જુદા જુદા મોબાઇલ નંબર તથા ઇસમોના નામ લખેલ છે તેમજ તેના વચ્ચેના પાને ગ્રાહકો સાથે વાતચીત કરવાની સ્પીચ લખેલ છે જે હીસાબોના ત્રણેય ચોપડા કિ.રૂ.૦૦/૦૦ ગણી લીધેલ છે અને હાજર મોમીન સાજીદ અલી ગુલામઅલી લલ્લાભાઇ રહે શેખપુર વાળા આ પકડાયેલ ઇસમોને આપેલ મોબાઇલો તથા સીમકાર્ડ બાબતે તથા કોન્ટેકટ નંબર લખેલ મળી આવેલ કાગળ બાબતે પુછતાં ઉપરોકત મોબાઇલ તેમજ સદર કોન્ટેકટ નંબર લખેલ લીસ્ટ પણ પોતે લાવીને નોકરી ઉપર રાખેલ ઇસમોને ટ્રેઇન કરી તેઓને મોબાઇલ નંબરોનુ લીસ્ટ આપી ગ્રાહકોને મોબાઇલ ફોથી કોન્ટેકટ કરીશેર બજારનુ ડબ્બ ટ્રેડીંગ કરી છેતરપીંડી કરતા હતા તેમજ શ્રેયસભાઇ પટેલ રહે -રાજકોટ મોનં-૯૮૯૮૫૫૦૧૨૩ વાળાઓએ મને ફ્રેન્ચાઇઝી ની ઓથોરીટી આપવાની વાત કરતા મે ખેરાલુમાં શેર ડબ્બ ટ્રેડીંગની ઓફીસ ચાલુ કરેલી અને અમો બધા બહારના માણસોનો કોન્ટેકટ કરી ફોન કરી ટ્રેડીંગ માટે ફોન કરતા હતા સદર દુકાનમાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ આપ સાહેબે ક.૧૩/૩૦ થી ૧૭/૦૦ સુધીનુ પંચનામુ કરી કબ્જે લીધેલ છે.
જેથી મોમીન સાજીદઅલી ગુલામઅલી લલ્લાભાઇ ઉવ.૩૨ રહે શેખપુર મસ્જદની પાછળ તા વડનગર જી. મહેસાણાવાળો વાળાએ તથા શ્રેયસ પટેલ રહે રાજકોટ વાળાઓ એ ગુન્હાહીત કાવતરૂ રચી સ્ટોક એક્સેન્જનુ કોઇ પણ પ્રકારના લાયસન્સ વગર સામાન્ય ગ્રાહોકને વધુ નાણાકીય વળતર મળવાની લાલચ આપી પૈસા મેળવી શેરની લે-વેચ કરી ડબ્બા ટ્રેડીંગ કરી પોતે અન -અધિકૃત વ્યકતિ હોવાનુ જાણવા છતા ગેર કાયદેસર માણસો બોલાવી તેઓને મોબાઇલ તથા લોકોના કોન્ટેક નંબર આપી લોકોનો કોન્ટેક કરાવી પોતાના મોબાઇલ ફોનમાં માર્કેટ પલ્સ(Market Pulse) એપ્લીકેશન રાખી જેમાં શેર બજારના ભાવની વધઘટ જોઇ શેર બજારમાં વધુ કમાઇ આપવાની ટીપ્સ આપી લોકો પાસે શેરની લે-વેચ નો ધંધો કરાવી અપ્રમાણીક રીતે ઇરાદા પુર્વક છેતરપીંડી કરી ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરી ગ્રાહકો તથા સરકાર શ્રી સાથે ગેર કાયદેસર રીતે સોદાના હીસાબો રાખી સેબીના નિયમોનુ ઉલ્લઘન કરી પોતે તથા પોતાના માણસો સાથે રોકડ રૂ.૮૧૯૦/- તથા મોબાઇલ નંગ-૩૬ કિ.રૂ.૯૧,૫૦૦/- તથા વાહન નંગ-૬ કિ.રૂ.૯૫,૦૦૦/- તથા મોબાઇલ કોન્ટેક નંબર લખેલ કાગળ નંગ-૫૦ કિ.રૂ.૦૦/૦૦ તથા ચોપડા નંગ-૩ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ. /-૧,૯૪,૬૯૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમજ ફ્રેન્ચાઇસી આપનાર શ્રેયસ પટેલ રહે રાજકોટ નાઓ હાજર નહી મળી આવી ગુનો કરેલ હોઇ મારી તેઓના વિરૂધ્ધમાં ઇ.પી.કો ક. ૪૦૬,૪૨૦, ૧૨૦ (બી) તથા ધી સિક્યુરીટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 ની કલમ 13 ,14 23(B,C,G,I) મુજબ ધોરણસર થવા ફરીયાદ નોંધાઈ છે.