મારો અવાજ,
ચાણસ્મા ખાતે 35મો ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે
આજે ભાદરવા સુદ છઠ્ઠ ના દિવસે હજારો ભક્તો ની હાજરી માં ગણપતિ દાદા ની આરતી ઉતારવા માં આવી.
સાથે સાથે આજના દિવસે આરતી ઉતારવા ના દાતા તથા પ્રસાદી ના દાતા તરફથી આજની આરતી અને પ્રસાદ કરવા માં આવી
પુજારી નવીનભાઇ એ સુંદર રાગ માં આરતી ગાઇ ને આરતી ઉતરાવી હતી
આ ઉત્સવ માં તમામ આયોજન ગણપતિ યુવક મંડળ દ્વારા કરવા માં આવે છે
આજે ત્રીજા દિવસે હજારો ભક્તો એ ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ચેતન શાહ ચાણસ્મા 9825703200