સલામતી સિક્યુરિટી અમદાવાદ દ્વારા વડનગર ખાતે માં અંબાજી એ પગપાળા જતા તમામ દર્સનાર્થી ઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું. જેમાં મિનરલ પાણી, ચા નાસ્તા નું આયોજન કરાયું છે. મહેસાણા સાંસદ શારદા બેન પટેલ ના વરદ હસ્તે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોર, નગરપાલિકા ઉપ પ્રમુખ કાનાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોર, ગીરીશભાઈ પટેલ, રવિભાઈ મકવાણા અને સલામતી સિક્યુરિટી ના સુપરવાઈઝર કાનજીભાઈ દેસાઈ, મોહસીનભાઈ રાજુભાઈ મીર અને સ્ટાફ હાજર રહ્યા હતા
