આખરે 48 કલાક ની અંદર જાગૃત કોર્પોરેટર દીક્ષિત ભાઈ ની વાત ઉમિયા માતા સંશ્થાન એ સ્વીકારી યાત્રિકો ને પડતી તકલીફ માટે મલ્ટીલેવલ પાર્કિંગ માટે શ્રી ઉમિયા માતા ટ્રસ્ટ ગુજરાત સરકાર શ્રી ને રજૂઆત કરવા માટે તૈયારી દાખવી તે બદલ શ્રી ઉમિયા માતા ના તમામ હોદ્દેદારો નો આભાર માન્યો
જાગૃત નાગરિક દીક્ષિતભાઈ નો પણ આભાર માનીયે જેમણે યાત્રિકો માટે એક સારો વિચાર લાવ્યા ભવિષ્ય માં આવા પ્રજાલક્ષી કાર્ય કર્તા રહો તેવી વિનંતિ