મારો અવાજ,
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગોજારિયા નીમા ગલ્સ આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય પરીસવાંદ કાર્ય ક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગોઝારીયા કેળવળી મંડળ સંચાલિત નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજમાં હિન્દી અને ગુજરાતી યાત્રા અને પ્રવાસ સાહિત્ય નો રાષ્ટ્રીય પરીસવાંદ કાર્યક્રમ યોજાયો. જેમાં દેશ ના અલગ અલગ વિસ્તારોમાંથી કાર્યક્રમ માં રસ ધરાવતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
પધારેલા મહેમાનોનું પુષ્પ ગુચ્છ, અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. K. K. પટેલ,બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી ના કુલપતિ મધુકરભાઈ S. પાંડવી, સંજય ભાઈ ચૌધરી, અશોધર રાવલ , ભરતભાઈ પટેલ, અજયભાઇ પટેલ, સુનિતા બેન ચૌધરી, શૈલેષભાઇ પટેલ, J . N પટેલ રાજેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. હિન્દી વિષય ના પ્રધ્યાપક સોમાભાઈ પટેલ, ગુજરાતી ના પ્રધ્યાપક ધર્મેન્દ્રસિંહ વાઘેલા ની ભારે જહેમત ઉઠાવી હતી.નીમા ગલ્સ કોલેજ ના તમામ સ્ટાફ મિત્રો ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અહેવાલ -મનીષા ઝાલા
Mo -9316527373