*કનૈયા બે થી જવાહર નગર તરફના રસ્તા નું કામ ઘણા સમયથી અટવાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ*
*રસ્તાનો ખાતમુર્હુત કરાયું પરંતુ કામ નહીં જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે*
*જવાહરનગર અને આસપાસના ગામના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવતા ચક્કાજામ સર્જાયો*
*જો સમસ્યાનો ઉકેલ નહીં કરાય તો મોટાપાયે આંદોલનની ચીમકી*