30 સપ્ટેમ્બરે વડાપ્રધાન narendramodi ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપશે
ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે
ગાંધીનગરથી મુંબઈની વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન દોડશે
દેશમાં જ વિકસિત કરવામાં આવેલી ‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેન
GSM / GPRS, ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર જેવી સુવિધાઓ, 0 થી 100 કિમી સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરશે
ઓગસ્ટ 2023 સુધીમાં દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક છે