મહેસાણા જિલ્લાની વિધાનસભા ચુંટણી માટે ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં..
ખેરાલુ
ભાજપ દ્વારા સેન્સ પક્રિયા પૂર્ણ
1
અજમલજી ઠાકોર. ચાલું ધારા સભ્ય
2રામાજી શંકરજી ઠાકોર પાટણ સાંસદ ના ભાઇ
3જયરાજ સિંહ પરમાર
4સરદાર ભાઈ ચોધરી
5રમીલા બેન દેસાઇ
6મોઘીબેન ચોધરી મહીલા મોરચા
7 વિરેન્દ્ર સિહ ઠાકોર એપીએમસી સતલાસણા ચેરમેન
8 વિનું સિહ ચોહાણ ભાજપ તાલુકા પ્રમૂખ સતલાસણા
9 વિરેન્દ્રસિંહ ચૌહાણ
10 નવલજી ઠાકોર
11 હેમંતભાઈ શુક્લા
12 ગોવિંદભાઈ પ્રજાપતિ
13 જયંતીભાઈ પ્રજાપતિ
14 અસ્મિતા બેન ચોધરી પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ
ત્રણ મુખ્ય દાવેદાર
અજમલજી ઠાકોર વર્તમાન ધારાસભ્ય
રામાજી શંકરજી ઠાકોર…
જયરાજસિંહ પરમાર
જે જયરાજસિંહ ની vaat ખેરાલુ વિધાનસભા માં ચાલી રહી છે તે વર્ષો થી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તે નવા નવાજ ભાજપ માં જોડ્યા છે છતાં મુખ્ય 3 ઉમેદવાર માં તેમનું નામ ચાલે છે
હવે જોવાનું એ છે કે ખેરાલુ વિધાનસભામાં ભાજપ ના વફાદાર કાર્યકર્તા ને ટિકિટ મળશે કે કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા જયરાજસિંહ ને.
.જનતાના સવાલો કે કોંગ્રેસ પાર્ટીને વફાદાર ના રહ્યા તે પ્રજા વફાદાર કઈ રીતે રહેશે..?
મહેસાણા
મહેસાણા જીલ્લાની સાત વિધાન સભા ની સીટ ના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા
આજે પ્રથમ દિવસે વિસનગર ખેરાલુ અને વિજાપુર માટે સેન્સ પ્રક્રિયા
વિસનગર વિધાન સભાની સીટ પરથી ભાજપ માંથી
15 લોકો એ નોંધાવી દાવેદારી
હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની સાથે અન્ય 14લોકો એ વિસનગર સીટ પરથી ભાજપ માંથી ચૂંટણી લડવા બતાવી તૈયારી
વિસનગર વિધાન સભા માંથી ભાજપ માટે ઉમેદવારી કરવા આવેલ બાયોડેટા આ મુજબ
1 ઋષિકેશ બી પટેલ
2 પ્રકાશભાઈ પટેલ
3 જશુભાઈ પટેલ 84 સમાજ પ્રમુખ
4 રૂપલભાઈ પટેલ વિસનગર નગરપાલિકા ઉપપ્રમુખ
5 ડોક્ટર કનુભાઈ ચૌધરી.
6 વિજયભાઈ પટેલ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ લોક ગાયક સાગર પટેલ ના પિતા
7 આશાબેન પટેલ નગરપાલિકા સદસ્ય
8 દક્ષાબેન પટેલ. પુર્વ મહિલા મોરચા પ્રમુખ
9 રાજુભાઈ પટેલ ભાજપ જિલ્લા ઉપ પ્રમુખ
10. મનુભાઈ લાછડી
કુલ 15 લોકોએ વિસનગર વિધાન સભા માટે ચૂંટણી લડવા દર્શાવી તૈયારી