નખત્રાણા ખાતે સર્વ સમાજ સેના કચ્છ પ્રદેશ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો અલવીરા મીર યોગેશ પોકાર અને કિરણ પોકાર પ્રસ્તુત કાર્યક્રમમાં કોંગ્રેસ પરિવારે મોટી સંખ્યામાં હાજરી આપી અબડાસા વિધાનસભા હેઠળ આવતા તમામ કોંગ્રેસના દાવેદારો આગેવાનો હાજર રહ્યા હતા.
શ્રી રાજેશભાઈ આહીર ઇકબાલભાઈ મંધરા શ્રી પ્રેમ સિંહ સોઢા શ્રી ઓસમાણભાઈ સુમરા અશ્વિનભાઈ રૂપારેલ રામદેવસિંહ જાડેજા પી.સીભાઈ ગઢવી શ્રી મામદભાઈ જંગ ચેતનભાઇ જોશી,ડો રમેશભાઈ ગરવા શ્રી ધીરજભાઈ રૂપાણી નવભા સોઢા ડગરસીજાડેજા મોટી સંખ્યામાં કોંગ્રેસ પરિવાર જન અને મહિલા કોંગ્રેસના આગેવાનો હાજરી આપી હતી..🙏
