વડનગરનગર માં એક ગૌ માતા અરજુનબારી દરવાજા બાહર દેવલોક પામ્યા હતા તો ગૌ રક્ષક દળ ગૌ સેવા ટીમ વડનગર ને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી.અને વડનગર ગૌ માતા અર્જુનબારી ધર્મરાજ મહાદેવ ની બાજુ માં સન્માન પૂવર્ક દફન વિધિ કરી હતી.આ સેવા માં દરેક સેવાભાવી ગૌ ભક્તો (મદદગારો) ની ગૌ રક્ષક સેવા દળ વડનગર ના દરેક સેવા સાધુ અને વડનગર નગરપાલિકા નું દિલથી આભાર વ્યક્ત કરે છે. વિશ્વ હિન્દુ પરિષદ વડનગર પ્રખંડ⛳🙏
જય શ્રી રામ
જય ગૌ માતા
