🙏🏻 *શ્રદ્ધાંજલિ કાર્યક્રમ* 🙏🏻
મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની *જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ* થયેલા નાગરિકો પ્રત્યે *સંવેદના વ્યક્ત કરી એમને શ્રદ્ધાંજલિ* પાઠવવા *ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા*વડનગર દ્વારા આજે *સાંજે ૭-૦૦* વાગ્યે * શ્રદ્ધાંજલિ કાર્યક્રમ*
(કેન્ડલ માર્ચ ) વડનગર ટાવર બજાર ખાતે રાખવામાં આવેલ જેમાં ભારતીય જનતા પાર્ટી ના જીલ્લાના હોદ્દેદારો, સંગઠન ના હોદ્દેદારો, કારોબારી સભ્યો, તમામ મોરચા ના હોદેદારો અને સભ્યો નગરપાલિકા ના ચૂંટાયેલા સદસ્યોં , સહકારી ક્ષેત્ર ના આગેવાનો, વેપારીઓ સક્રિય સભ્યો,તથા ભા.જ.પા તમામ કાર્યકર્તા હાજર રહી સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રતયે સંવેદના વ્યક્ત કરી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય અને એમના પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન થાય એજ પરમ કૃપાળુ પરમાત્મા ના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવેલ
