Otherમોરબી દુર્ઘટના મામલે PM મોદીએ ગાંધીનગર રાજભવન ખાતે યોજી હાઇલેવલ બેઠકby maroawajOctober 31, 20220शेयर0મોરબી દુર્ઘટના મામલે PM મોદીએ ગાંધીનગર રાજભવન ખાતે યોજી હાઇલેવલ બેઠક, તેમને સ્થળ પર ચાલી રહેલા બચાવ કાર્ય વિશે માહિતી આપવામાં આવી, PM મોદીએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ મળે.