બનાસકાંઠા પાલનપુર શહેર
આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા મોરબી ખાતે જે ઘટના બની તે દુઃખદ ઘટનાને લઈને આજે પાલનપુર ગુરુનાનક ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો હાજર રહ્યા.
પાલનપુરના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાગણને ખુબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે, ગત રોજ્ *તા.૩૦/૧૦/૨૦૨૨* ના રોજ *મોરબીમાં મચ્છું નદી* ઉપર આવેલ *ઝૂલાતો પુલ* દુર્ઘટના ગ્રસ્ત થવાથી *૧૪૦* થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જે ખુબજ દુઃખદ બાબત છે અને સમગ્ર *ગુજરાત* ઉપરાત *દેશ* ના *પ્રબુદ્ધ નાગરિકોએ* આ ઘટના અંગે ખુબ સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનામાં કેટલા માસુમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે. જે અનુસંધાને આજરોજ *તા.૩૧/૧૦/૨૦૨૨*ના પાલનપુર શહેરમાં..ગુરુનાનક ચોક ખાતે આ દુર્ઘટનામા મૃત્યુ પામનાર આપણા ગુજરાતી ભાઈ બહેનોને *શ્રદ્ધાજલી* આપવામાં આવી.
આમ આદમી પાર્ટી
પાલનપુર વિધાનસભા ટીમ.
આર કે પટેલ
સરફરાજ ઘાસુરા હર્ષદ પટેલ અજય ત્રિવેદી
વસીમ મીર ઇમરાન વોરા ફેશલ ચૌહાણ
દલપત પટેલ
ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામા આવી