Other_ભુજ માં પણ મોરબી જેવા હાલ નાં થાય તે માટે સાવચેતી નાં પગલાં લેવાયા_*by maroawajNovember 3, 20220शेयर0*_ભુજ માં પણ મોરબી જેવા હાલ નાં થાય તે માટે સાવચેતી નાં પગલાં લેવાયા_*તસવીર -રમેશ મહેશ્વરી*_અંદાજે દોઢસો નિર્દોષો ને ભરખી જનારા મોરબી જૂલતા પુલ કાંડ નાં પગલે ભુજ નાં હમીરસર તળાવ પર આવેલા વર્ષો જૂના જર્જરિત કૃષ્ણા પુલને બંધ કરવા નો આદેશ અપાયો_*