મારો અવાજ,
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વડનગર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાની બેઠક મળી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી અનુલક્ષી કાર્યક્ર્મ અંતર્ગત અપેક્ષિત લોકોની મહત્વ ની બેઠક મળી હતી. આ બેઠકમાં મંડલના હોદ્દેદારો, કારોબારી સભ્યો સહિત યુવા મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા..