મારો અવાજ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં કમાલ કરી રહી છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી ‘કરો યા મરો’ જેવી છે.
ઊંઝા વિધાનસભા સીટની વાત કરીયે તો આ વખતે ઋષિકેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલે વિસનગર છોડી ઊંઝા સીટની પસંદ કરતા ચર્ચાનો વિષય બન્યો છે..તેમને લઈને એક પોસ્ટર સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયુ છે. Te પોસ્ટર અનુસાર ઊંઝા વિધાનસભા વિસ્તારના ઠાકોરભાઈઓની એક મિટિંગ મળી જેમાં નક્કી કરવામાં આવેલ છે કે આયાતી ઉમેદવાર ઋષિકેશ ભાઈ અને મુકેશભાઈ અમારા વિસ્તારમાં આવશે તો અમે નવા લોકોને હરાવીશુ.. અમારે તો અમારા લોકલ ઉમેદવાર બરાબર છે જેથી ઋષિકેશભાઈ અને મુકેશભાઈને વિંનતી કે ઊંઝા વિધાનસભામાં હારવા માટે આવતા નહીં,નહીં તો મોટી લીડથી હારવું પડશે આવા પોસ્ટર સોશ્યિલ મીડિયામા વાઇરલ થયા છે જે ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે..