મારો અવાજ,
ઉમેદવાર નું નામ દેસાઈ મુકેશકુમાર મોંઘજીભાઈ દેસાઈ
ચૌધરી સમાજના સ્થાનિક અગ્રણી
જન્મ તારીખ 1 જૂન 1966
અભ્યાસ એસ એસ સી
વ્યવસાય ખેડૂત
ખેરાલુ તાલુકામાં 108 તરીકે જાણીતા
હાલ પ્રદેશ માં જનરલ સેક્રેટરી ની જવાબદારી
વર્કિંગ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મોરચો
ખેરાલુ નાગરિક સહકારી બેન્ક ના ચેરમેન
વેપારી એસોસિએશન ના પ્રમુખ
ગત વિધાનસભામાં કોંગ્રેસ ની ટીકીટ નહીં મળતા અપક્ષ લડ્યા
38500 મત અપક્ષ ઉમેદવાર તરીકે મેળવી બીજા ક્રમે રહ્યા
ત્યારબાદ ફરી કોંગ્રેસમાં જોડાયા
ખેરાલુ તાલુકામાં ચૌધરી સમાજના 30000 મત
વેપારી એસોસિએશન સાથે જોડાયેલા હોવાને કારણે વેપારીઓ સાથે નિકટ નો ઘરોબો
કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર
ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ