ચાણસ્મા ના ચૂંટણી અધિકારીની ગોર બેદરકારી સામે આવી છે
આજરોજ અમારા પત્રકાર દ્વારા ચાણસ્મા થી ચાર કિલોમીટર દૂર આવેલા સેધા ગામની મુલાકાત લેતા ચાણસ્માના ચૂંટણી અધિકારીની ગોળ બેદરકારી સામે જોવા મળી હતી
આચાર સંહિતાની મોટી મોટી વાતો કરતા અધિકારીઓ સેધા ગામના એસટી સ્ટેન્ડ ની બાજુમાં આવેલા પાણીના ટાંકા ઉપર રાષ્ટ્રીય પક્ષના બોર્ડ આજે એટલે કે તારીખ 8 11 2022 ના 11 કલાક સુધી બોર્ડ ઉતરેલા જોવા મળતા નથી
ચૂંટણી અધિકારી અને ચાણસ્મા મામલતદાર ઓફિસ ના બીજા અધિકારીઓ જે આચાર સહિતા નું પાલન કરવાનું કહે છે તે લોકો જ આવી બેદરકારી દાખવી રહ્યા છે સાથે સાથે જોવા જઈએ તો આ રાજકીય પક્ષના બેનરો હજુ સુધી કેમ હટાવાયા નથી એ પણ એક વિચારવા જેવું છે
શું ચાણસ્મા મામલતદાર ની ફરજમાં નથી આવતું?
શું ચાણસ્મા ચૂંટણી અધિકારીની ફરજમાં નથી આવતું?
આવી ગોર બેદરકારી રાખવાનું કારણ શું?
શું ઉપરી અધિકારીઓ આ બાબતે ચાણસ્મા ના અધિકારીઓની તપાસ કરશે ખરા?
