મારો અવાજ,
ગુજરાત વિધાનસભામાં મહિલા પ્રતિનિધિત્વ માટે હાઈકમાન્ડ સતર્ક
33 જિલ્લા અને 4 મહાનગરમાં એક બેઠક ફરજીયાત મહિલા ઉમેદવાર
37 મહિલા ઉમેદવારને પ્રાધાન્ય અપાય તે સ્પષ્ટ
PM નરેન્દ્ર મોદીનો જ આદેશ મહિલાઓ માટે એક એક બેઠક ફરજીયાત. સૂત્રો
સૌરાષ્ટ્રમાં આ નિયમથી પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં મહિલા ઉમેદવારના નામ મંગાવ્યા
રાજકોટ જૂનાગઢ મોરબી અમરેલી જિલ્લામાંથી તાત્કાલિક ભાજપના કડવા અને લેઉવા મહિલા અગ્રણીના નામ મંગાવાયા
મોરબી બેઠક પર પ્રદેશ મહિલા મોરચાના દીપિકાબેન સરડવાનું નામ
સૌરાષ્ટ્રના પાટીદાર પ્રભુત્વ વિસ્તારમાં ભાજપના પુરુષોના બાયોડેટા હતા મહિલાની દાવેદારી ઓછી હતી..