મારો અવાજ,
ઋષિકેશભાઈ પટેલ ત્રણ ટર્મ થી છે વિસનગર ધારાસભ્ય
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને વિસનગર થી વધુ એક વખત રિપીટ કરાયા…
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ઘેર લોકોનો જમાવડો…
ઋષિકેશ પટેલને વિસનગરથી ચૂંટણી લડવા લોકોની લાંગણી હતી તે હવે પૂરું થઇ..
વિસનગરથી ચૂંટણી લડશે ઋષિકેશ પટેલ…
ઋષિકેશભાઈ ને સમજાવવા મોટી સંખ્યામાં લોકો વિસનગર તેમના ઘેર થયા એકઠા
દરેક સમાજના મોટી સંખ્યામાં લોકો વિસનગર ઋષિકેશભાઈ ના ઘેર પહોંચ્યા
ઋષિકેશભાઈ એ ઊંઝા વિધાનસભા લડવા દર્શાવી છે ઉમેદવારી પણ ભારતીય જનતા પાર્ટીએ વિસનગરથી ચૂંટણી લડવાની આપી સૂચના..