*પન્નુડા તરીકે જાણીતા વસંત મારાજે કર્યો હુંકાર , પા ખટુતા*
*હસતા હસાવતા લોકો નાં દુઃખ દર્દ ભૂલાવતા કચ્છીહાસ્ય કલાકાર “પન્નુડાને પણ લાગ્યો ચૂંટણીનો રંગ*
*વિધાનસભાની ભુજ બેઠક પરથી અપક્ષ તરીકે જંગમાં ઝુકાવ્યું*
*હાસ્ય કલાકારની સમગ્ર કચ્છ માં ખુબ સારી લોકચાહના કોનાં મત તોડશે ?*
*સમર્થકો સાથે આજે ભુજ ખાતે દાવેદારી નોંધાવવા પહુંચેલા પનુંડાનાં ભાગે મત આવશે કે માત્ર તાળીઓ*