વિસનગર
22 વિધાનસભા બેઠક પર મધ્યસ્થી ચૂંટણી કાર્યાલય નું શુભારંભ કરવામાં આવ્યું. 17/11/2022 ના રોજ વિસનગર મામલતદાર કચેરી ઉમેદવારી ફોર્મ ભરશે…..
ઋષિકેશ પટેલ ને ચોથી વાર મોકો આપવા બદલ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીત પાકી હોવાનો દાવો અને કોંગ્રેસ ના કાર્યકર્તા ના ઘરમાં ઘુસીને પ્રચાર કરવા માટેનો આહવાન કર્યો હતો.