મારો અવાજ-ખેરાલું,
ખેરાલુ 20 વિધાનસભાના લોક લાડીલા અને નીડર આમ આદમી પાર્ટીના સુલતાનપુરના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોર.. એક કિંમતી વોટ આપીને આ વખત ખેરાલુ વિધાન સભામાં આપણે ખૂબ લીડ સાથે એમ ને વિજય બનાવવાના છે તો …દરેક જનતાને દિનેશભાઈ નમ્ર વિનંતી કરી એક મોકો મને આપો. જે કામ ભાજપ અને કૉંગ્રેસ ખેરાલુ તાલુકામાં નથી કર્યું એવું કામ આપની સરકાર કરી બતાવશે ..
27 વર્ષથી જેનો વિકાસ ગુજરાતની જનતાને દેખાઈ છે એટલા માટે જનતા રોડ ઉપર ભરોશા ની ભાજપનો વિરોધ કરવા આવી છે. અને જનતાને પરિવર્તન ઈચ્છે છે. જનતા મળીને એક વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો પછી ..જુઓ તમારા બાળકો નું ભવિષ્ય સારું શિક્ષણ રોજગાર સારી સ્કૂલો સ્વાસ્થ સારી હોસ્પિટલો .બધું ..મફત .. આ વસ્તુ એવું છે જ્યાં કોઈ ટેક્સ નાં હોવો
જોઇએ….એક મોકો આમ આદમી પાર્ટી ને આપો પછી જુઓ વિકાસ ….હું દિનેશભાઈ ઠાકોર સુલતાનપુર…ખેરાલુ તાલુકા ની દરેક જનતાને …કોઈ વોટ લેવા મીઠી વાત કર છે. કોઈ ખોટા વચન આપે છે પણ હું દિનેશભાઈ તમને વચન આપુ છૂ.હું ખેરાલુ સીટ ઉપર જીત મેળવીશ. પણ તમારી જનતાની મદદ થી તો હું ..એવું કામ કરી બતાવીશ જે બીજેપી નથી કર્યું …એક વાર મને ખેરાલુ સીટ ઉપર વિજયી થવા દો …