મારો અવાજ-ખેરાલુ,
મહેસાણા જિલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર આલોકરાયે ચૂંટણી પ્રચારની ડોર ટુ ડોર શરૂવાત કરી..
ગુજરાતી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. અને હવે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે…
મતવિસ્તાર ખેરાલુ વિધાનસભાના ગામડાઓ અપક્ષ ઉમેદવાર આલોક રાયને ડોર ટુ ડોર જનતા ના આશીર્વાદ લીધા..અપક્ષ ઉમેદવાર આલોકરાય ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ખૂબ જ ખ્યાતિ ધરાવતું નામ છે. તેમને પ્રજા માટે દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. અપક્ષ ઉમેદવાર આલોકરાય 20- ખેરાલુ વિધાનસભાના ગામડાઓમાં આલોકરાયના કામ બોલે છે.
..
આલોકરાય પ્રજાના કામ કર્યા છે અને વિધાનસભાના અપક્ષ ઉમેદવારી નોંધવી છે.. આજે આલોકરાયે ખેરાલુ વિસ્તારના ગામડાઓમાં ડોર ટુ ડોર પ્રચાર પ્રસારની કામગીરીની શરૂવાત કરી છે..