મારો અવાજ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પ્રચાર વેગીલો બનાવ્યો છે. આ દરમિયાન ટિકિટ ન મળતાં પક્ષથી નારાજ થઈને કેટલાંક લોકો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે ટિકિટ ન આપી હોય અને અપક્ષ ચૂંટણી લડતાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.
દિનુભાઈ પટેલ
મધુભાઈ શ્રીવાસ્તવ
કુલદીપસિંહ રાઉલ
બી પગી
ધવલસિંહ ઝાલા
રામસિંહ ઠાકોર
માવજીભાઈ ઠાકોર
લેબજી ઠાકોર
એસ.એમ.ખાટ
જેપી પટેલ
રમેશ ઝાલા
અમરશીભાઈ ઝાલા