આમ આદમી પાર્ટી કડી વિધાનસભા ના શિક્ષિત ઉમેદવાર શ્રી એચ કે ડાભી દ્વારા નાની કડી અને કડી શહેર માં પ્રચારના શ્રી ગણેશ કર્યા
ગામો ગામ મિટિંગ કરીને સમિતિ ની રચના અગાઉ જ કરવામાં આવી હતી
ટૂંક જ સમય માં અનેક ગામડા ના પ્રવાસ ની તૈયારીઓ શરૂ
વિવિધ પ્રચાર માધ્યમો નો ધમધામત શરૂ
સ્માર્ટ કાડે અને વિવિધ વિકાસ લક્ષી કાર્યો ને મહત્વ અપાયું
અને રોજગારી જેવા વિકાશ અને વીજળી ગેરંટી નો મુદ્દો
જીત નો વિશ્વાસ અપાવશે