24 વિધાનસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ભાવેશભાઈ પટેલે ગામે ગામ ડોર પ્રચાર શરૂ કર્યો….
જેમાં ગામે ગામથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફુલહાર અને પુષ્પગુંજથી સ્વાગત પણ થઈ રહ્યું છે અપક્ષના ઉમેદવાર ભાવેશભાઈએ તેમના પ્રચાર માટે જે નિશાન આપવામાં આવ્યું છે સફરજન
એટલે તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે એપલ કા જમાના હૈ ભાવેશ પટેલ કો જીતાના હૈ….
ભાવેશભાઈ પટેલની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સામાજિક ધાર્મિક અને રાજકારણનો મને અનુભવ છે અને રાષ્ટ્રીય પાર્ટીઓમાં પણ હું સેવા આપેલ છે.
