અખીલ કરછ માંજોઠી સમાજ ની ફાઇનલ મેચ આજ રોજ અખીલ કરછ માંજોઠી સમાજ ની ફાઇનલ મેચ ભુજ ના પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફેઝે ઈલેવન મોડવદર અને ડ્રીમ ઈલેવન ભુજ વચે રમાઇ હતી જેમાં ફેઝ ઇલેવન મોડવદર એ વિજય મેળવ્યો હતો આ પ્રસંગે બોહળી સંખ્યા આગેવાનો હાજર રહ્યા હતા*