ચાણસ્મા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય
આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થતાં ચાણસ્મા સીટના કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર દિનેશજી આતાજી નો વિજય થયો છે
ઠાકોર દિનેશજી આતાજી ને 85,217 અને એમના હરીફ ઉમેદવાર ઠાકોર દિલીપજી વીરાજીને 84,253 વોટ મળ્યા છે
જોરદાર રસાકસી હાર્દિકમાં જોવા મળ્યું છે આમ 964 માટે ઠાકોર દિનેશજી આતાજી કોંગ્રેસના પંજા સાથે ગુજરાત વિધાનસભામાં વિજય બનીને ગયા છે
