મારો અવાજ,
તારીખ 5 12 2022 ના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ હતી જેમાં જાખાના બે 93 નંબર નો ઇવીએમ ખૂલ્યું જ ના હોય એવું બતાવી રહ્યા છે અને એક પણ જાતનો વોટ નું વોટીંગ થયું નથી એમ બતાવી રહ્યા છે
આ ગામમાં કોઈપણ જાતનો વિરોધ કરવામાં આવ્યો નથી અને ગામ લોકોનું કહેવું છે કે અમે વોટિંગ કર્યું છે તો ઇવીએમ ક્યાં ગયું ?
અને સરકારની મળેલી પીડીએફમાં પણ 0 વોટિંગ જ બતાવે છે
તો શું એવીએમ મશીન ત્યાં પહોંચ્યું જ નથી કે શું ?
આ એક વિચારવાનો વિષય થઈ પડ્યો છે હાલમાં સાતમા રાઉન્ડની અંદર 93 નંબર ચેક કરતા 0 વોટિંગ બતાવી રહ્યા છે અને ઇવીએમ મશીન ખોલ્યું જ ના હોય એવું જ બતાવી રહ્યા છે
તો શું આ ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો કે શું ?
એ પણ એક વિચારવાની જરૂર છે પરંતુ આ વિસ્તારમાં લોકોને પૂછતા એમ જણાવે છે કે અમોએ વોટિંગ કરાવ્યું છે અને લોકોએ વોટિંગ કર્યું છે તો ઇવીએમ મશીન ક્યાં ગયું કે પછી ગણવાનું જ રહી ગયું ?
એ એક વિચારવા જેવી વાત છે આ સમાચાર પીડીએફના આધારે બનાવેલા છે ગવર્મેન્ટ પીડીએફ ના આધારે જ આ સમાચાર બનાવેલા છે જેમાં સાતમા રાઉન્ડની અંદર 93 નંબરમાં આવેલ ઝાખાના બે બુથમાં એક પણ વોટ કોઈપણ પક્ષને મળ્યો નથી એમ બતાવે છે.