નળામાં મુંબઈ અને કચ્છના મહાજનો દ્વારા અબોલ ગૌવંશ માટે આઠ વર્ષથી ગૌશાળા કાર્યરત
જય ગૌ માતા….
લખપત તાલુકાના નરા ગામ નજીક આવેલ ગૌશાળા શ્રી માં ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ નરા જે એક ગૌશાળા સાથે ગૌમુક્તિધામ નું પણ છે જે આ આખી દુનિયામાં પહેલું ગાય માતા નું મુક્તિધામ છે જેની અંદર ગાય માતાની વિધિવત સમાધિ આપવામાં આવે છે જેની અંદર મા ગ્રુપ નો ટ્રસ્ટ-બોર્ડ ભરતભાઈ ઠક્કર બારુ, મહેન્દ્રભાઈ ચંદન ભામાશા, અશ્વિનભાઈ ચંદન, રમેશભાઈ ઠક્કર બારુ, મિતેશભાઇ પલણ, તેમ ભરતભાઈ કારીયા, તેની સાથે દાતાશ્રી કૃષ્ણભાઈ ધીરા વાણી, મનોજભાઈ રૂપારેલ, તેમ જયેશભાઈ રૂપારેલ, જય અંબે સારી ભૂમિકા ભજવે છે તેમ કારોબારીમાં પણ પ્રમુખશ્રી હરેશભાઈ આઈયા, મેહુલભાઈ કારીયા, તેમ કિર્તીભાઈ દેરાઈ, અને પરેશભાઈ સાવલા, ની બધી મહેનતથી આજે દર વર્ષ કંઈક ને કંઈક નવું કરવા જઈ રહી છે.
તસવીરઃ શંકર મહેશ્વરી