મારો અવાજ,
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નાલેશીજનક પ્રદર્શન કર્યું. કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યુ ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનાર કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે. ચૂંટણી પરિણામમાં કારમી હાર બાદથી કોંગ્રેસના ખેમામાં શાંતિ છવાઈ હતી. નેતાઓ અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સમીક્ષા કરી છે