રાજકીયચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી આતાજી સોમવારે ધારાસભ્ય તરીકે ના વિધાનસભા ગૃહમાં શપથ લીધાby maroawajDecember 20, 2022December 20, 20220शेयर0ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી આતાજી સોમવારે ધારાસભ્ય તરીકે ના વિધાનસભા ગૃહમાં શપથ લીધા હતા ચાણસ્મા સમી હારીજ વિસ્તારના વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે સચિવાલય ખાતેથી પ્રથમ સંદેશમાં મતદારોને જણાવ્યુ હતુંતસવીર – ચેતન શાહ