Breaking Newsવડનગર પોલિટેકનિક રોડ પર અકસ્માત સર્જાયો..by maroawajDecember 22, 20220शेयर1મારો અવાજ-વડનગર..વડનગર પોલિટેકનિક રોડ ઉપર સર્જાયો અકસ્માત.સ્વિફ્ટ ગાડીએ લાઈટના થાંભલાને મારી ટક્કર.સદ નસીબે કોઈ જાનહાનિ નહિ.અકસ્માતમાં લાઇટનો થાંભલો જમીન દોસ્ત થયો.અકસ્માત ને પગલે મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે પહોચ્યાં.