ભુજ તથા સાતલપુર પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ચોખાના કટ્ટાની આડ માં લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો _સાતલપુર પો.સ્ટે. વિસ્તારમાંથી ટાટા ટ્રેલરગાડી નંબર PB 04 V 8299માંથી ચોખાના કટાની આડ માં લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ ૧૧૯૫ કુલ મુદામાલ કિ.રૂ ૭૫,૭૯,૦૩૧/- સાથે બે ઇસમોને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજ તથા સાતલપુર પોલીસ ”_*
