*આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આંતરરાજય ગુનાહ આચરતી અને કચ્છ માં લોડેડ પિસ્તોલ સાથે કોઈ ગુનાહ ને અંજામ આપવા આવતી ગેંગ ને ગેરકાયદેસર હથિયાર ત્રણ અને ચાર આરોપીઓ ને પકડી પાડતી અને કુલ 6 વણશોધાયેલા ગુનાહ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીધામ આડેસર પોલીસ*કચ્છ માં લોડેડ પિસ્તોલ સાથે કોઈ ગુનાહ ને અંજામ આપવા આવતી ગેંગ ને ગેરકાયદેસર હથિયારસાથે આરોપીયોને ઝડપ્યા..
