સતલાસણામાંથી કિંમત રૂપિયા 1,94,550 નો 19 કિલો ગાંજો ઝડપાયો. મળતી માહિતી અનુસાર એસ.જી તેમને ખાનગી અને આધારભૂત બાતમી મળી હતી. હકીકતને આધારે સ્થળ ઉપર રેડ કરતા રહેનાક મકાનમાં 19 કિલો અને 450 ગાંજો ઝડપાયો હતો. સતલાસણાના શાહપુર ગઢમાં રહેતા સિપાઈ ડોસુમી આનંદ મિયાના સરદાર આવાસ યોજના 2004 ને 2005 ના રહેનાક મકાનમાં રહેતા શેખ અબ્દુલ મિયાં જાફરભાઈ પોતાના મળતીયા માણસો દ્વારા બહારથી ગેરકાયદેસર ગાંજા નો જથ્થો લાવી રાખેલ છે અને તે ઈસમો મકાનમાં હાજર છે જે હકીકતના આધારે વર્કઆઉટ કરી સરકારી પંચ ના માણસો સાથે રેડ કરતા હકીકત મારી મકાનમાંથી સતલાસનાના શાહપુર ગઢના શેખ અબ્દુલ મીયા જાફરભાઈ, રાજસ્થાનના ઉદયપુર ના કોટડા સાવણી ખાતેના શેખ મોઈન શરીફ ઉદ્દીન ગુલામ ઉદ્દીન અને શેખ સદામમીયા રફીક મોહમ્મદ ભીખુમીયા આ ત્રણેય ઈસમને એસ.જી પોલીસે 19 કિલો 450 ગ્રામ ગાંજો, કુલ કિંમત ₹1,94,55 બે મહિનાની થેલીઓ રોકડ રકમ રૂપિયા 4,760 મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા 6,000 લાઈટ બિલ નંગ એક તથા આધારકાર્ડ નંગ ત્રણ મળી કુલ કિંમત ₹2,05,310 નો મુદ્દા માલ હાથ લીધો હતો
