ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે પણ ક્યાંય લાગે છે? આવા અનેક વેપારીઓ છે જેમને પોલીસનો ડર છે ન કાયદાનો. આ દોરી માણસો અને અબોલ પક્ષીઓના જીવ લઈ લેતી હોય છે એવા જીવની પણ પરવાહ આ લોકોને નથી.
Mahesna જિલ્લામાં પોલીસ હાલ ડમી ગ્રાહકો મોકલે તો દરેક શહેર અને ગામડાઓમાં ચાઈનીઝ દોરી પકડાશે.બજારમાંથી આવા બે નંબરી વેપારીઓને શોધવા પ્રયાસ કરેશે પણ અમુક પૈસાના લાલચુ કર્મચારીઓ તોડપાણી કરી લે છે.