આજે આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે દિશામાં કાર્યરત થવા જરૂરી સૂચનો આપ્યા…
આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ ભાવનગર ખાતે મ્યુ. કમિશ્નર શ્રી, સ્ટે. કમિટીના ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલીયા, શહેર ભાજપના મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી શ્રી ડી.બી. ચુડાસમા, શ્રી અરુણભાઈ પટેલ અને નગરસેવકો અને વોર્ડ ના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીશ્રીઓ સાથે સંકલન બેઠક કરી..
રીપોર્ટર – રમેશ મહેશ્વરી
