કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભ સમીક્ષા બેઠક મળી
કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે વહીવટીતંત્ર ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચલાવશે કરૂણા અભિયાન
ઘાયલ પક્ષીઓની સુશ્રુષા માટે તાલુકા કક્ષાએ કુલ ૧૭ કલેકશન સેન્ટર તથા ૧૨ સારવાર કેન્દ્ર કાર્યરત કરાશે : ૧૨ સામાજિક સંસ્થા અને યુવાનો પણ તંત્ર સાથે સહયોગમાં જોડાશે
