પાલનપુર શહેર વોર્ડ નંબર 11માં ભર શિયાળે ચોમાસા જેવો
વાતાવરણ ખાડા ખાડા થી ભરેલું પાલનપુર શહેર તંત્ર ક્યારેય ધ્યાનમાં લેશે તે કોઈ સમજાતું નથી
ભર શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ
આ છે પાલનપુર ના વોર્ડ નં -૧૧ ની દશા
અંબર સોસાયટી, મદીના પાર્ક સોસયટી, ક્ષમતા સ્કુલ, સોનબગ આંબેડકર નગર ના જાહેર રસ્તા પર ધરોઈ ના મીઠાં પાણી ની રેલમછેલ જોવા મળી રહી છે, જ્યારે આ વિસ્તાર માં છેલ્લા પાંચ- સાત દિવસ થી લોકો ને પીવાના પાણી પણ મળતા નથી,
રીપોર્ટર-સોયબ બેલીમ
