અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસં સ્ટેશનની સરાહનીય કામગીરી….
પાર્કિંગમાં પડેલી ગાડીમાં પડેલા બિનવારસી રૂપિયા એક લાખ તેર હજાર ચારસોને ત્રીસ રૂપિયા મુળ માલિકને સહી સલામત રીતે સુપ્રત કર્યા
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(1)હે.કો. જાહિદભાઈ બલદાભાઈ
(2)પો. કો. પ્રમોદકુમાર કિશનલાલ બ.નં.5553
આ સરસ કામગીરી કરનાર બન્ને પોલીસં કર્મચારીઓને ખુબ ખુબ અભિનંદન