ખેરાલુ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.અલકેશભાઈ શાહ સાહેબ* અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર *શ્રી ડી.કે.પટેલ સાહેબ* ની સૂચના અનુસાર ડભોડા *મેડિકલ ઓફિસર શ્રી ડો.મિત્તલબેન જે વાળા* અને આયુષ મેડિકલ ઓફિસર *ડો જગદીશભાઈ પ્રજાપતિ સાહેબ* ના માર્ગદર્શન હેઠળ ચોટીયા સબ સેન્ટર ખાતે આજે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પોગ્રામ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા નું આયોજન ચોટીયા હાઈસ્કૂલ માં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા ટીએચવી કપિલાબેન પટેલ,પીએચસી સુપરવાઈઝર બી.આર.સોલંકીબેન,સુપરવાઈઝર ઝાલા કેસરિસિંહ અને અન્ય પીએચસી ના તમામ સ્ટાઅફ અને ચોટીયા આરોગ્ય કેન્દ્ર નો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો જેનું આયોજન આરોગ્ય કર્મચારી પ્રગનેશ પટેલ અને સીએચઓ કંચનબેન ફી.હે.વ જાગૃતિબેન,સુરજબેન હાજર રહ્યા હતા.અને કાર્યક્રમ માં પ્રથમ,બીજો,ત્રીજો નમ્બર ને ઇનામ આપ્યું હતું.અને ભાગ લીધેલ તમામ ને પણ ઇનામ આપ્યું હતું અને છેલ્લે પ્રતિજ્ઞા લેવડવામાં આવી હતી.