ચાઈનીઝ દોરી પકડવા ગુજરાત પોલીસે ટ્રોલ ફ્રી નંબરની જાહેરાત કરી..
ચાઈનીઝ દોરીની જાણકારી આપવા જો તમારી પાસે જાનલેવા ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉત્પાદકો કે વિતરકો વિશે કોઈ પણ જાણકારી હોય, તો ૧૦૦ નંબર પર કોલ કરીને અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો. રાજ્યના નાગરિકો ઉત્તરાયણ પર્વ સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે ગુજરાત પોલીસને સહયોગ આપો.