મારો અવાજ,
વડનગર બીઆરસી ભવન ખાતે તાનારીરી કવિ સંમેલન યોજાયું..
આ કવિ સંમેલનમાં રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, હિંમતનગર , વિજાપુર, મહેસાણા, કલોલ અને વડનગર જેવા શહેરોથી આવીને કવિ અને સાહિત્યરસિકોએ કવિ સંમેલનને સફળ બનાવ્યું.
જેમાં રાજકોટ આવેલ મુખ્ય કવિ વિનોદ વ્યાસ,
કલોલથી આવેલ કવિ હર્ષદ કડિયા એન્કરિંગ કરનાર કવિ મહેંદ્ર,
મકવાણાએ લાજવાબ એકરીંગ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સંમેલનમા તમામ કવિઓએ અલગ અલગ કવિતાઓ રજુ કરી હતી. તેના આયોજક કવી જાન, દિપક રાવલ, શૈલેષ પરમાર મારો અવાજ ન્યૂઝ એમડી ઉપસ્થિત રહી કવિ સંમેલનને સફળ બનાવ્યું હતું…