મારો અવાજ,
શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલીયાસણ સ્ટેશન શાળા ખાતે ધોરણ 6 થી 12 ના 2500થી પણ વધારે વિદ્યાર્થીઓને ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરીથી થતા નુકસાનની સમજ આપવામાં આવી. પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. કે હું ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીશ નહીં અને બીજાને પણ નહી કરવા દઉં..
આ પ્રસંગે લાઘણજ પોલીસ સ્ટેશનના પીઆઇ “એસ બી ઝાલા”એ અત્રે ઉપસ્થિતિ રહી ચાઇનીઝ દોરીથી થતા નુકસાનની ઊંડાણ પૂર્વક સમજણ વિદ્યાર્થીઓને આપી હતી. તે ઉપરાંત શાળાની વિદ્યાર્થિનીઓને કોઈ પણ અસામાજિક તત્વ હેરાન કરે તો ગમે ત્યારે તેમનો સંપર્ક કરવા કહ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી આર પી ગોસ્વામી, મંડળ પ્રમુખ જોઇતાભાઇ પી ચૌધરી, કેળવણી મંડળના તમામ સભ્યો અને શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા. ધોરણ 6 થી 12 ના 2500થી પણ વધારે વિદ્યાર્થીઓને ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરીથી થતા નુકસાનની સમજ આપવામાં આવી. પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. કે હું ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીશ નહીં અને બીજાને પણ નહી કરવા દઉં.
આ પ્રસંગે લાઘણજ પોલીસ સ્ટેશનના પીઆઇ “એસ બી ઝાલા”એ અત્રે ઉપસ્થિતિ રહી ચાઇનીઝ દોરીથી થતા નુકસાનની ઊંડાણ પૂર્વક સમજણ વિદ્યાર્થીઓને આપી હતી. તે ઉપરાંત શાળાની વિદ્યાર્થિનીઓને કોઈ પણ અસામાજિક તત્વ હેરાન કરે તો ગમે ત્યારે તેમનો સંપર્ક કરવા કહ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી આર પી ગોસ્વામી, મંડળ પ્રમુખ જોઇતાભાઇ પી ચૌધરી, કેળવણી મંડળના તમામ સભ્યો અને શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા.