મારો અવાજ,
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વહીવટી કર્મચારી મહામંડળના મંત્રી તરીકે નિમણૂક થઈ
આજ રોજ પાટણ જિલ્લાના અને ચાણસ્મા તાલુકાના ઇસ્લામપુરા ખાતે આવેલી રામજી વિદ્યાલયના જુનિયર ક્લાર્ક તથા પાટણ જિલ્લા વહીવટી કર્મચારી સંઘના મહામંત્રી શ્રીઅતુલભાઇ પટેલની ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વહીવટી કર્મચારી મહામંડળમાં મંત્રી તરીકે નિમણૂક થતા પાટણ જિલ્લા વહીવટી કર્મચારી સંઘમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને સાથે સાથે ઇસ્લામપુરા હાઇસ્કુલના આચાર્યશ્રી અને સ્ટાફ મેમ્બરે અભિનંદનની વર્ષા કરી હતી સાથે સાથે ચેતનભાઇ શાહે પણ શ્રીઅતુલભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતા